Site icon Gujjubhai awesome

મા તુજે સલામ દેશ ની નારી શક્તિ ને સલામ

મા તુજે સલામ દેશ ની નારી શક્તિ ને સલામ

મા તુજે સલામ દેશ ની નારી શક્તિ ને સલામ

મહાકુંભ દરમિયાન એક RPF  મહિલાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બાળકને ખોળામાં લઈને અને પોતાની ફરજ બજાવીને ‘નારીશક્તિ’નો પરિચય આપ્યો હતો. માહિતી મુજબ આ RPF મહિલા પોલીસકર્મીનું નામ રીના હતું. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આવી નારીશક્તિને વંદન અને સલામ.મા તુજે સલામ નારી શક્તિ ને સલામ

નારીશક્તિ એ માત્ર એક શબ્દ નથી, પરંતુ શક્તિ, આત્મવિશ્વાસ અને પ્રગતિનું પ્રતીક છે. આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે પોતાનું મહત્વ સ્થાપિત કરી રહી છે – શિક્ષણ, વ્યવસાય, વિજ્ઞાન કે કલા, તેઓ વિશ્વને નવી દિશામાં લઇ જવા માટે સજ્જ છે. નારીશક્તિનું સશક્તિકરણ માત્ર એક વ્યક્તિનો વિકાસ નથી, તે એક સમૃદ્ધ અને સમાન સમાજની રચનાનો પાયો છે. આવો, એકસાથે મળીને મહિલાઓને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કરીએ!

 

Exit mobile version